07 Oct 2016
બેટરી સ્પ્રે પંપ (12*16 ડબલ મોટર)
વિશેષતા:
• ટેલિસ્કોપીક લાન્સ – ટૂંકા અને લાંબા ગાળાના સ્પ્રે માટે
• પિત્તળની ટ્રિગર સાથે મજબૂત પાઇપ
યુનિટ દીઠ ભાવ – તમામ કર સહિત
ક્ષમતા: 20 લિટર
બેટરી પ્રકાર: 12 વોલ્ટ, 16 એમ્પીયર લીડ એસિડ બેટરી
છંટકાવ ક્ષમતા:
- સિંગલ મોટરના વપરાશમાં 35 થી 40 પંપ
- ડબલ મોટરના વપરાશમાં 15 થી 20 પંપ (4–5 કલાક સુધી સંપૂર્ણ ચાર્જ કર્યા પછી)
મોટર: 110 + 110 PSI હાઈ પ્રેશર મોટર
એસેસરીઝ:
• નોઝલ સેટ (ઘણા પ્રકારના ધુમ્મસ જેવા સ્પ્રે માટે)
• બેલ્ટ – ગાડીમાં વપરાતા મજબૂત સીટબેલ્ટ જેવા
• મજબૂત હુક
• ચાર્જર
ગેરંટી / વોરંટી: 6 મહિનાની બેટરી ગેરંટી
વજન: 5.5–6.5 કિગ્રા